Disclaimer

અમારી વેબસાઇટ , stampingdesign.com નો પ્રમુખ ઉદ્દેશ છે વાચકોને ડાઇ ડિજાઇન વિશેની વાંચન સામગ્રી બને તેટલી સરળ ભાષા માં પીરસવી.

વેબસાઇટ પર પ્રકાશિત માહિતી અમારા લેખક અને અતિથિ લેખકોના વ્યક્તિગત મત છે.

વેબસાઇટ પર પ્રકાશિત માહિતી ભલે stampingdesign.com ની હોય , પણ માહિતીની સંપૂર્ણતા અને સચોટતા અંગે ત્રુટીઓ હોઈ શકે છે . માટે આવી ત્રુટીઓને કારણે થનારા સારા-નરસા પરિણામ માટે વેબસાઇટ જવાબદાર નહીં રહેશે . વાચકોને વિનંતી છે કે કોમેન્ટ બોક્સ માં અથવા ઈમેલ થી ત્રુટિઓ વિષે અમોને જાણ કરે . અમે ત્રુટીઓને દૂર કરીશું .


આ વેબસાઇટ ના કોમેન્ટ બોક્સ માં વાચકો પોતાના આધાર નંબર , બેંક એકાઉન્ટ નંબર , મોબાઈલ નંબર જેવી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી ના લખે . જો આવી કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિગત માહિતી વાચકો લખશે તો તેનાં સારા-નરસા જે પરિણામ હશે તે માટે આ વેબસાઇટ જવાબદાર નહીં રહેશે .


વાચકોના કોમેન્ટ અમારા માટે મહત્વપૂર્ણ છે અને અમારો પ્રયત્ન પણ રહેશે કે વાચકોના કોમેન્ટ્સ અને પ્રશ્નો ઉપર ધ્યાન દઈએ પણ કોમેન્ટમાં લખેલ બધા પ્રશ્નોનાં જવાબ આપવા અમારા માટે સંભવ નથી .


આ વેબસાઇટ પર એક્સટર્નલ લિન્ક આપવામાં આવે છે જેથી વધુ માહિતી માટે વાચકો અન્ય વેબસાઇટ પર જઈ શકે . અમારો હેતુ હોય છે કે વાચકોને યોગ્ય વેબસાઇટ ની લિન્ક આપીએ , પરંતુ અન્ય વેબસાઇટ પર પ્રકાશિત કરાયેલ માહિતી પૂર્ણ . સત્ય અને સચોટ હોવાની અમે બાયંધરી નહીં આપીએ અને તે વિશેની જવાબદારી પણ નહીં લઈએ .


આ વેબસાઇટ પર લખાયેલ નિયમ અને શરતો સમયાનુસાર અને કોઈ પણ પૂર્વસુચના આપ્યા વગર બદલવાનો અધિકાર ફકત stampingdesign.com પાસે રહેશે .