
contact Me

ટેક્નિકલ પૃષ્ઠભૂમિ ના હોય એવા નવોદિત લોકો માટે; શોખ તરીકે આ વિષયમાં રસ ધરાવનાર લોકો માટે અને DIY (Do It Yourself) ના શોખીન લોકો માટે ડાઇ ડિજાઇન વિશે સહેલી ભાષામાં માહિતી પીરસવા માટે અમે પ્રતિબદ્ધ છીએ .
આ વેબસાઇટ પર જાહેરાત આપવા માટે અથવા અમારા પ્રોડક્ટસ અને સેવાઓ વિશે વધુ જાણવા માટે આપ અમારી સાથે સંપર્ક કરી શકો છો .
અમારા પ્રોડક્ટસ અને સેવાઓ કન્સલ્ટેંસી , તાલીમ અને ડિજિટલ પ્રોડક્ટસ ના રૂપમાં હોઈ શકે છે .
આ વિશે આપ અમારી સાથે સંપર્ક કરવા ઇચ્છતા હો તો અહી નીચે આપેલ ફોર્મ ભરી શકો છો .