પ્રેસ ઓપરેશન
પ્રેસ ઓપરેશન અનેક જાતનાં છે. તેમની બેઝિક સમજણ જરૂરી છે. પણ તેમને સમજવાની સરળ રીત કઈ? ડાઇ ડિઝાઇન નાં સંદર્ભ માં જોશું તો સમજવું સહેલું થશે.
ડાઇ ડિઝાઇન
કહેવાય છે કે ડાઇ ડિઝાઇન કલા છે અને સાયન્સ પણ છે. તો શું એ જટિલ હોવું જરૂરી છે. ના, બિલકુલ નહીં. ડિઝાઇન એટલે સમસ્યાઓ ઉકેલવા માટેની એક આગવી વિચાર પદ્ધતિ માત્ર છે.
ડાઇ ડિઝાઇન માં વિષય નાં વિદ્વત્તાસાભાર જ્ઞાન કરતાં સર્જનાત્મકતા વધુ અસરકારક હોઈ શકે છે.
ડાઇ ટિપ્સ
સહેલાઈથી થતી વસ્તુ કોને ના ગમે? ટિપ્સ એટલે નાનાં નાનાં સલાહ-સૂચનો. ટિપ્સ જાણવાથી ઘણી વસ્તુઓ સહેલી થતી હોય છે.
કેસ સ્ટડીઝ
હિમશીલા નોં માત્ર 33 ટકા ભાગ દરિયાની સપાટી ઉપર દેખાય છે; બાકીનો 67 ટકા ભાગ સપાટીની નીચે અદૃશ્ય રહે છે. કેસ સ્ટડીઝ અદૃશ્ય ભાગને દૃશ્યમાન બનાવે છે. આંતર્દૃષ્ટિ મેળવો. ડાઇ ડિજાઇન નાં સિદ્ધાંતો કેવી રીતે કામ કરે છે તે ઝીણવતથી જુઓ.અવલોકનોને માહિતી માં અને અભિપ્રાયોને તથ્યો માં ફેરવો.